GUJRERA PROJECT STATUS | GUJRERA APPLICATION STATUS | GUJRERA 1.0 | How to check your Project Registration Status in RERA

GUJRERA 1.0 (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી) માં પ્રોજેક્ટ નોંધણીની સ્થિતિ તપાસવા માટે, તમે આ પગલાંને અનુસરી શકો છો: Step:1 GUJRERA ની Official વેબસાઈટ Open કરો. Website : https://gujrerar1.gujarat.gov.in/ Step:2 MISC. PAYMENT & UTILITY Menubar ઉપર Click કરો, અને તેમા KNOW PROJECT APPLICATION STATUS ઉપર Click કરો Step:3- તમારા પ્રોજેક્ટ નો Acknowledgement Number Enter કરો, અને Search બટન ઉપર Click કરો Step:4 - જો તમારી પાસે Acknowledge Number ના હોય તો Project Name ઉપર click કરો અને તેમા તમારુ Project Name અને Register E - Mail Id Enter કરો, અને Search બટન ઉપર Click કરો -Gujarat RERA office address For any concern related to RERA Gujarat you can contact the following address and contact number. Address- Gujarat Real Estate Regulatory Authority 4th Floor, Sahyog Sankul, Sector-11, Gandhinagar-382010 Phone number- (079) 232-58659 Email ID- inforera@g...